પંડ્યા જીવરામભાઈ ભગવાનભાઈ
મૃત્યુ: 12/09/2025, Friday
પીપરલા
ઉંમર: 91
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏🏻🕉️🙏😭🙏🏻
પીપરલા નિવાસી પંડ્યા જીવરામભાઈ ભગવાનભાઈ ઉંમર વર્ષ:- ૯૧, તારીખ:- ૧૨/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ માનકુંવરબેન જીવરામભાઈ પંડ્યાના પતિ થાય. તેમજ અંબાશંકર (અનિલભાઈ) જીવરામભાઈ પંડ્યા , રસીલાબેન, મંજુબેન, જયાબેનના પિતાશ્રી થાય. તેમજ સ્વ. નારણભાઈ ભગવાનભાઇ પંડ્યા, સ્વ. જાગેશ્વરભાઈ સ્વ. ગીરજાશંકરભાઈ, સ્વ. કરશનભાઈ, સ્વ. ધનકુંવરબેન કાશીરામભાઈ નાંદવા - રાળગોન, સ્વ. ઉજમબેન કુરજીભાઈ પનોત - દાંત્રડ, પાર્વતીબેન કરુણાશંકર જાની - ભાંખલના ભાઈ થાય. તથા લવજીભાઈ, ભાનુભાઇ, દિલીપભાઈ, ગોવિંદભાઈ, રામજીભાઈ, સ્વ. હર્ષદભાઈ, વિનોદભાઈ (ગોપી મસાલા)ના કાકા, સ્વ. વિજયભાઈના મોટાબાપા થાય. હીનાબેન, અજયભાઈ (મ.શિ. બોરલા), કશ્યપભાઈ, વામનભાઈ (મ.શિ.પીપરલા), આશિષભાઈ, મુનેશભાઈ (ત.ક.મ દેવલી), તુષારભાઈ, મોહિતભાઈ (નિરમા), હિરેનભાઈ (હા.કોર્ટ મહુવા), પારસભાઈ (સોલાર મુન્દ્રા), ચિંતનભાઈ (ટીંબી હોસ્પિટલ), યશભાઈના દાદા થાય. તથા ક્રિયાંશ અને ધાર્મીના વડ દાદા થાય. તથા સ્વ. શામજીભાઈ, સ્વ. કાનજીભાઈ, સ્વ. નાનજીભાઈ, સ્વ. લાભશંકરભાઈ, સ્વ. વાલજીભાઈ, સ્વ. કેશવજીભાઇના કાકાના દિકરા થાય. તથા સુરેશકુમાર કુબેરભાઈ - પીપરલા. શિવશંકરભાઈ દેવશંકરભાઈ - તળાજા, શરદકુમાર લિલાધરભાઈ બારૈયા પીપરલાના સસરા થાય. મેહુલકુમાર હરેશભાઈ જાની ટીમાણાના વડ સસરા થાય. તથા ભુપતભાઈ કાશીરામભાઈ નાંદવા - ભાવનગર, ઉમિયાશંકર કુરજીભાઈ પનોત - દાંત્રડ, સુરેશભાઈ કરુણાશંકર જાની - ભાવનગરના મામા થાય.
ભાંખલ નિવાસી સ્વ.જાની વનમાળીભાઈ જેરામભાઈના જમાઈ. સ્વ. કલ્યાણભાઈ,સ્વ. કરુણાશંકર તથા હરગોવિંદભાઈના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર તા:- ૧૪/૦૯/૨૦૨૫ ને રવિવાર એકજ દિવસ શ્રીજીવાડી પીપરલા રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુવાળા તા:- ૧૮/૦૯/૨૦૨૫ ને ગુરુવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
4 સંદેશ | Messages