Photo

પંડયા ગોવિંદભાઈ જીવાભાઇ

મૃત્યુ: 23/09/2025, Tuesday

દેવલી

ઉંમર: 80

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવલી. 🙏🏻🕉️🙏😭🙏🏻

દેવલી નિવાસી પંડયા ગોવિંદભાઈ જીવાભાઇ ઉંમર વર્ષ:- ૮૦, તા:- ૨૩/૦૯/૨૦૨૫ ને મંગળવારના રોજ અક્ષર નિવાસ થયેલ છે. તેઓ સ્વ. પંડ્યા ઓતમબેન ગોવિંદભાઈ ના પતિ થાય. તેમજ પ્રવિણભાઈ ગોવિંદભાઈ ના પિતા થાય. તથા પંડયા પોપટભાઈ જીવાભાઈ, પંડયા ચુનીભાઈ જીવાભાઇ, જાની ફાફુબેન વનમાળીભાઈ (દિહોર )ના ભાઈ થાય. તેઓ પંડયા ભાણજીભાઈ જેશંકરભાઈ, સ્વ. પંડયા વનમાળીભાઈ જેશંકરભાઈ, પંડ્યા હિંમતભાઈ જેશંકરભાઈ, પંડ્યા પ્રાગજીભાઈ હરજીભાઇ, પંડ્યા રણછોડભાઈ હરજીભાઈ, પંડ્યા દિનેશભાઈ હરજીભાઈ ત્થા પંડયા મનસુખભાઈ નાનજીભાઈ તથા પંડ્યા ભરતભાઈ નાનજીભાઈ ત્થા પંડ્યા હરેશભાઈ નરભેરામભાઈ ના દાદા ના દિકરા થાય. તથા પંડ્યા શાંતિભાઈ ભાણજીભાઈ, પંડ્યા જગદીશભાઈ વનમાળીભાઈ, પંડ્યા જીતુભાઈ હિંમતભાઈ, પંડ્યા નિલેશભાઈ પોપટભાઈ, પંડ્યા કનૈયાલાલ પોપટભાઈ, પંડ્યા ત્રિલોક પોપટભાઈ, પંડ્યા મહેશ પોપટભાઈ, પંડ્યા વિશાલભાઈ ચુનીભાઈ, પંડ્યા મોહિત ચુનીભાઇ, પંડ્યા અલ્પેશભાઈ પ્રાગજીભાઈ, પંડ્યા નિકુંજ રણછોડભાઈ, પંડ્યા કૌશિક દિનેશભાઈ, પંડ્યા સાત્વિક મનસુખભાઈ, પંડ્યા આદિત્ય ભરતભાઈ, પંડ્યા શિવમ પ્રવીણભાઈ, પંડ્યા વૈભવ પ્રવીણભાઈ, પંડયા મીરલ પ્રવિણભાઈ, પંડયા રીંકલબેન ચુનીભાઈ, ભટ્ટ સપનાબેન પ્રશાંતભાઈ રોયલ ના દાદા થાય. તથા દિહોર નિવાસી સ્વ. જાની વનમાળીભાઈ ભગવાનભાઈ ના સાળા થાય. તથા જાની હર્ષદભાઈ વનમાળીભાઈ, જાની બળવંતભાઈ વનમાળીભાઈ, કિશોરભાઈ, જીતુભાઈ, જનકભાઈ ના મામા થાય. તથા રોયલ નિવાસી પ્રશાંતભાઈ પરસોત્તમભાઈ ના મોટા સસરા થાય.


દેવલી નિવાસી ભટ્ટ બાબુભાઈ શીબાભાઈ, ભટ્ટ નાનજીભાઈ, ભટ્ટ હરગોવિંદભાઈ, ભટ્ટ અંતુભાઈ - અમદાવાદ, સ્વ. ભટ્ટ દલપતભાઈ ના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૫ અને ૨૬/૦૯/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ દેવલી પંડ્યા પ્રવીણભાઈ ગોવિંદભાઈ ના નિવાસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૫/૦૯/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - . મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.