Photo

મોનજીભાઈ લાભશંકરભાઈ પંડ્યા

મૃત્યુ: 28/04/2025, Monday

ટીમાણા

ઉંમર: 82

🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ  બ્રહ્મસમાજ અવસાન મરણ - ટીમાણા.🙏🕉 🙏😭🙏 

ટીમાણા નિવાસી મોનજીભાઈ લાભશંકરભાઈ પંડ્યા ઉંમર વર્ષ :–૮૨, તારીખ:– ૨૮/૦૪/૨૦૨૫ ને સોમવાર ના રોજ અક્ષરવાસ થયેલ છે.   તે  પંડ્યા ગિજુબેન મોનજીભાઈ ના પતિ થાય તે પંડ્યા પ્રવીણભાઈ મોનજીભાઈ અને પંડ્યા વિઠ્ઠલભાઈ મોનજીભાઈ તથા ગં.સ્વ.  ધનુબેન અશોકભાઈ બારૈયા (સથરા) અને જાની મધુબેન પરસોત્તમભાઈ(અગિયાળી)તથા સ્વ. કૈલાશબેન રમેશભાઈ લાઘવા (અગિયાળી) ના પિતાશ્રી થાય  તથા તુષારભાઈ અને યશભાઈ તથા જાનવીબેન તથા મેઘનાબેન આધ્યાબેન ના દાદા થાય સ્વ. ગણેશભાઈ, સ્વ. વેલજીભાઈ, સ્વ. કેશવજીભાઇ, સ્વ. મોંઘીબેન રવજીભાઈ જાની( કુંઢડા) તથા સ્વ.કંકુબેન રાઘવજીભાઈ પનોત (દિહોર) તથા સ્વ.રતનબેન ઉમિયા શંકરભાઈ બારૈયા (નેસવડ) તથા સ્વ.  કાશીબેન ડાયાભાઈ ભટ્ટ(ટીમાણા) તથા પાનકુંવરબેન નારણભાઈ ધાંધલીયા (દેવલી) સ્વ. ભાગુબેન બળદેવભાઈ જાની (ભાવનગર) નાના ભાઈ થાય. તથા પૂર્ણાશંકરભાઈ અને માવજીભાઈ તથા સ્વ. કસનબેન મનુભાઈ લાધવા (ઠાડચ) તથા કમુબેન નાનજીભાઈ જાની (દેવલી) ના મોટાભાઈ થાય.

ટીમાણા નિવાસી લાઘવા ચુનીભાઈ અને લાઘવા ભાનુભાઈ મથુરભાઈ (ટીમાણા) ના બનેવી થાય.

સ્વ. નો લૌકિક વ્યવહાર( બેસણું) તા:- ૦૧ અને ૦૨/૦૫/૨૦૨૫ ને ગુરુવાર અને શુક્રવાર બે દિવસ પંડ્યા પૂર્ણાશંકરભાઈ લાભશંકરભાઇ ના નિવાસસ્થાને ટીમાણા રાખેલ છે.  તેમજ સુંવાળા તા:- ૦૪/૦૫/૨૦૨૫ ને રવિવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલો છે.

ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻

✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી,  મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.