Photo

બારૈયા મોંઘીબેન ગાંડાભાઇ

મૃત્યુ: 11/10/2025, Saturday

તરસરા

ઉંમર: 85

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - તરસરા.🙏😭🙏🕉️🙏


તરસરા નિવાસી બારૈયા મોંઘીબેન ગાંડાભાઇ ઉંમર વર્ષ:- ૮૫, તા:- ૧૧/૧૦/૨૦૨૫ને શનિવારના રોજ રામચરણ થયેલ છે. તેઓ સ્વ. બારૈયા ગાંડાભાઇ ભગવાનભાઈ ના ધર્મ પત્ની થાય. તેમજ સ્વ. કરુણાશંકરભાઈ ગાંડાભાઇ, જીવરામભાઈ, છગનભાઈ, પરશોતમભાઈ, રઘુરામભાઈ રામશંકરભાઈ, ગંગાબેન - બાબરીયાત, કાંતુબેન - તખતગઢ, મંજુબેન - ભાખલના માતૃશ્રી થાય. તથા સ્વ. મુળશંકરભાઈ ભગવાનભાઈના નાના ભાઈના પત્ની થાય. તથા જેશંકરભાઈ ભગવાનભાઈ ના ભાભી થાય. સ્વ. મોહનભાઈ મૂળશંકરભાઈ, સ્વ. લાભશંકરભાઈ મૂળશંકરભાઈ ના કાકી થાય. તેમજ બારૈયા માવજીભાઈ લાભશંકર ભાઈ (હબુકવડ) તથા બારૈયા રમેશભાઈ મોહનભાઈ, બારૈયા દિલીપભાઈ જીવરામભાઈ, વિજયભાઈ, ભગીરથભાઈ, વિષ્ણુભાઈ, પરેશભાઈ, શ્રધ્ધાબેન, શારદાબેન, ખુશીબેન ના દાદી માં થાય છે. તથા ભટ્ટ જીવરામભાઈ ઉમિયાશંકરભાઈ (તખતગઢ), જાની રમેશભાઈ હરગોવિંદભાઈ (ભાંખલ) ના સાસુ થાય.


બાબરીયાત નિવાસી સ્વ. પંડ્યા ગંગારામભાઈ નરશિભાઈ, સ્વ. ભગવાનભાઈ મહાદેવભાઇ, સ્વ. કુરજીભાઈ, સ્વ. કુબેરભાઈ, સ્વ. કેશવજીભાઈ, સ્વ. કાશીબેન - અગીયાળી, કંકુબેન - ભાલરના બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૨ અને ૧૩/૧૦/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દીવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. અને બવળો ખર ખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૩/૧૦/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.