પંડયા પરમાણંદભાઈ પ્રભાશંકરભાઈ
મૃત્યુ: 14/10/2025, Tuesday
પીપરલા
ઉંમર: 87
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏😭🙏🕉️🙏
પીપરલા નિવાસી પંડયા પરમાણંદભાઈ પ્રભાશંકરભાઈ ઉંમર વર્ષ:- ૮૭, તા:- ૧૪/૧૦/૨૦૨૫ને મંગળવાર રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ ગં. સ્વ. માનકુંવરબેનના પતિ થાય. તેમજ પંડ્યા આંબાશંકરભાઈ (નવી દેવલી પ્રાથમિક શાળા - આચાર્ય), સવિતાબેનના પિતાશ્રી થાય. તથા સ્વ. મુળજીભાઈ, સ્વ. જગેશ્વરભાઈના નાનાભાઈ થાય. તથા સ્વ. કાશીબેન કમળશીભાઈ બારૈયા - પીપરલા, સ્વ. જડીબેન દુર્લભજીભાઈ ભટ્ટ - વેળાવદર, સ્વ. ટપુબેન કરશનભાઈ ધાંધલ્યા - પીપરલા, જીવીબેન વસંનજીભાઈ બારૈયા - ટીમાણાના ભાઈ થાય. તથા સ્વ. મનુભાઈ મુળજીભાઈ, હરજીભાઈ જાગેશ્વરભાઈ, જીવરામભાઈ ના કાકા થાય. તથા કાંતિભાઈ કાશીરામભાઈ, રણછોડભાઈ ના દાદા થાય. તથા હરેશભાઈ, વિનોદભાઈ, મહેશભાઈ, ભગીરથભાઈ, ચેતનાબેન - ટીમાણા, કપિલભાઈ, પ્રદ્યુમનભાઈ, દીપકભાઈ, મેહુલભાઈ, અનિલભાઈ, ભદ્રેશભાઈના દાદા થાય. તથા હિંમતભાઈ શંભુભાઈ બારૈયા - પીપરલાના સસરા થાય. તથા યોગેશકુમાર માધવજીભાઈ બારૈયા - ટીમાણાના વડ સસરા થાય.
ભાંખલ નિવાસી સ્વ. પ્રભાશંકરભાઈ જેરામભાઈ જાની - જમાઈ થાય. જાની ચીથરભાઈ, પ્રેમજીભાઈ, ધનજીભાઈ, મહાશંકરભાઈ, પરશોતમભાઈ - ઘાટરવાળા ના બનેવી થાય.
😭 સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૬ અને ૧૭/૧૦/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રીજી વાડી - સથરા પીપલલા રોડે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૦/૧૦/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages