જસુભાઈ ભગવાનભાઈ ભટ્ટ
મૃત્યુ: 15/10/2025, Wednesday
મોટી બાબરિયાત
ઉંમર: 68
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મોટી બાબરિયાત. 🙏😭🙏🕉️🙏
મોટી બાબરિયાત નિવાસી સ્વ. જસુભાઈ ભગવાનભાઈ ભટ્ટ ઉ. વર્ષ. આ:-૬૮, તા:- ૧૫/૧૦/૨૦૨૫ બુધવારના રોજ અવસાન પામેલ છે. તે ગં. સ્વ. દેવુબેન જસુભાઇ ભટ્ટના પતિ થાય. તથા દિનેશભાઇ જસુભાઇ, મહેન્દ્રભાઈ, નીતાબેન લાલજીભાઈ બારૈયાના પિતા થાય. તેમજ ધનજીભાઈ ભગવાનભાઈ, ઘનશ્યામભાઈ, જીવરામભાઈ, હકુબેન પરસોત્તમભાઈ બારૈયા, રખુબેન ભુપતભાઈ ધાંધલ્યા, મંજુબેન ચુનીભાઈ જોષી, વસનબેન માવજીભાઈ બારૈયા, રંજનબેન માધવજીભાઈ રમણાના મોટાભાઈ થાય. તથા બાઘુબેન જીણાભાઈ રમણાના નાના ભાઈ થાય. તથા સ્વ. ધાંધલ્યા માનુબેન સડથાભાઈ ના નાના ભાઈ થાય. તથા ભટ્ટ સમીર, જીતેન્દ્ર, ભાયશંકર, ભદ્રેશ, વિજય, ગોપાલ, રાકેશ, ભવદીપ, સુમીતાબેન, અંજુબેન, અલ્પાબેન, વિલાસ, સંગીતાના મોટા બાપા થાય. તથા ભટ્ટ દિવ્યેશ, જાનકી, હીર, દર્શ, કેદાર, પલ્લવી, કૃપાલ, વિવેક, વિરાજ, કાજલ, સોનલ ના દાદા થાય. તેમજ સ્વ. દેવશંકરભાઈ પ્રેમજીભાઈ, સ્વ. હરિશંકરભાઈ, સ્વ. જગજીવનભાઈ, સ્વ. રાઘવજીભાઈ, ભટ્ટ કરશનભાઈ ઉમિયાશંકરભાઈ, સ્વ. જીવરામભાઈ, કુરજીભાઈ, મનુભાઈના ભાઈ થાય. તેમજ ભટ્ટ હિંમતભાઈ જગજીવનભાઇ તથા ભટ્ટ મનસુખભાઈ દેવશંકરભાઈ તથા સ્વ. મહાસુખભાઈ તથા લક્ષ્મણભાઈ હરિશંકરભાઇના કાકા થાય. તેમજ નેસવડ નિવાસી સ્વ. દુર્લભજીભાઈ માવજીભાઈ, સ્વ. કુરજીભાઈ, સ્વ.દયારામભાઈ, સ્વ. દલપતભાઈ, રમણીકભાઈ તથા જસુભાઈના ભાઈ થાય. તેમજ સ્વ. સડથાભાઈ ઈશ્વરભાઈ ધાંધલ્યા (સાંખડાસર નં:- ૧) તથા લાભશંકરભાઇ તથા માવજીભાઈના ભાણેજ થાય. સ્વ. ઝીણાભાઈ શંભુભાઈ રમણા (સાંખડાસર નં:- ૧ ), પરશોતમભાઈ નાગજીભાઈ બારૈયા (ભાવનગર), ભુપતભાઈ બચુભાઈ ધાંધલ્યા (ભાવનગર), ચુનીભાઈ મણિશંકરભાઈ જોષી (ઠાડચ), માવજીભાઈ ત્રિભોવનભાઈ બારૈયા (ભાવનગર), માધવજીભાઈ ચીથરભાઈ રમણા (ચુડી) ના સાળા થાય. તેમજ લાલજીભાઈ મગનભાઈ બારૈયા (રોયલ)ના સસરા થાય.
તરસરા નિવાસી સ્વ. નાગજીભાઇ ગોકુળભાઈના જમાઈ થાય. તથા મનુભાઈ નાગજીભાઇ, પરશોત્તમભાઈ, જયંતીભાઈ, અરવિંદભાઈના બનેવી થાય.
સ્વ. જસુભાઈ ભગવાનભાઈ ભટ્ટ નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૧૭ અને ૧૮/૧૦/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવારના બે દિવસ અમારા નિવાસ્થાને મોટી બાબરીયાત ગામે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૧૭/૧૦/૨૦૨૫ને શુક્રવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની -મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages