પંડ્યા અંજવાળીબેન બચુભાઈ
મૃત્યુ: 16/10/2025, Thursday
ભાવનગર-બારસો મહાદેવની વાડી
ઉંમર: 85
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ભાવનગર - બારસો મહાદેવની વાડી. 🙏😭🙏🕉️🙏
બારસો મહાદેવ ની વાડી, ભાવનગર નિવાસી પંડ્યા અંજવાળીબેન બચુભાઈ ઉંમર વર્ષ:- ૮૫, તારીખ:- ૧૬/૧૦/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ સ્વ. બચુભાઈ છગનભાઇ પંડ્યા ના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. બાવાલાલભાઈ લક્ષ્મીરામભાઈ, સ્વ. મોહનભાઈ છગનભાઇ પંડ્યા ના નાનાભાઈ ના ધર્મપત્ની થાય. તેઓ પંડ્યા હરગોવિંદભાઈ બચુભાઈ (GST ઇન્સ્પેક્ટર, રી), ધીરજલાલ, વેણીભાઈ, અશોકભાઈ તથા વસનબેન પંડ્યા ના માતૃશ્રી થાય. તથા પંડ્યા મનુભાઈ બાવાલાલભાઈ, વિનુભાઈ, ચંદુભાઈ, સ્વ.દિનેશભાઈ, પંડ્યા કરશનભાઈ લવજીભાઈ, પંડ્યા હરિશંકરભાઈ ઓધવજીભાઈ ના કાકી થાય. તથા પંડ્યા કેશવજીભાઇ શામજીભાઈ, પંડ્યા અમૃતલાલ ભાણશંકરભાઈ, પંડ્યા વિશાલભાઈ, સંદીપભાઈ, કેવલભાઈ, તેજસભાઇ, યશભાઈ, પાર્થભાઈ, ધ્રુવિનભાઇ, પરેશભાઈ, પુનિતભાઈ, જગદીશભાઈ, હર્ષભાઈ, આરતીબેન, ઈલાબેન, ભૂમિબેન, કોમલબેન, સંસ્કૃતિબેન તથા ભારતીબેન ના દાદી થાય. તથા જાની વિશાલ (ભાણેજ) ના નાની માં થાય. તથા ભટ્ટ માનુબેન ગીરજાશંકર (ટીમાણા) ના મામી થાય. તથા દવે હરેન્દ્રભાઈ વનમાળીભાઈ, ધાંધલ્યા સુધીરકુમાર વજેરામભાઈ, બારૈયા ઓમકારભાઈ પુર્ણાશંકરભાઈ ના વડસાસુ થાય.
ખરકડી નિવાસી ભટ્ટ ભુપતભાઈ નાનજીભાઈ ના બેન થાય. તથા ભટ્ટ ભાનુભાઈ, હરેશભાઈ, નિલેશભાઈ (PSI અમરેલી) ના ફય થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૮ અને ૧૯/૧૦/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ અટલબિહારી વાજપેયી હોલ, મોતીબાગ, ભાવનગરમાં રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૦/૧૦/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages