બેનકુંવરબેન દેવજીભાઈ નાંદવા
મૃત્યુ: 17/10/2025, Friday
નેસવડ
ઉંમર: 91
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - નેસવડ.🙏😭🙏🕉️🙏
નેસવડ નિવાસી બેનકુંવરબેન દેવજીભાઈ નાંદવા ઉંમર વર્ષ:- ૯૧, તારીખ:- ૧૭/૧૦/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ સ્વ. દેવજીભાઈ સુખદેવભાઈ નાંદવા ના ધર્મપત્ની થાય. તેમજ હરગોવિંદભાઈ, દયારામભાઈ, મહાશંકરભાઈ, હિંમતભાઈ, મોનજીભાઈ, ભાનુભાઈ, ગંગારામભાઈ, શામુબેન ભાનુશંકરભાઈ, બારૈયા - કરમદિયા ના માતૃશ્રી થાય. તથા પ્રેમજીભાઈ વેલજીભાઈ, ભાયશંકરભાઈ ગોરધનભાઈ, નંદલાલભાઈ, વાલજીભાઈ રેવાશંકરભાઈ, ભરતભાઈ મોહનભાઈ, બાબુભાઈ શીબાભાઈ, દિનેશભાઈ લક્ષ્મીરામભાઈ, રામજીભાઈ અંબાશંકરભાઈ, નરભેરામભાઈ શંભુભાઈ, પરશોતમભાઈ મણિશંકરભાઈ ના ભાભી થાય. તથા હરેશભાઈ, ભાવેશભાઈ, મેહુલભાઈ, દીક્ષિતભાઈ, પ્રિન્સભાઈ, સત્યમભાઈ, જયભાઈ, જ્યોત્સનાબેન, વનીતાબેન, કાજલબેન, સરજુબેન, ઉર્વિશાબેન, અંજલીબેન, કિંજલબેન, પુંજાબેન, પ્રિયાંશીબેન, તીર્થાબેન, તૃષાબેનના દાદીમા થાય. તથા ભાનુશંકર દામજીભાઈ બારૈયા - કરમદીયાના સાસુ થાય. તથા ઘનશ્યામભાઈ અળવેશ્વરભાઈ પંડ્યા - સખવદર, કલ્પેશભાઈ રમેશભાઈ ધાંધલ્યા - સથરા, હાર્દિક મનસુખભાઈ પંડયા - રાળગોનના વડ સાસુ થાય. તથા ચુનીભાઇ વેલજીભાઈ જાળેલા, મનુભાઈ, લલ્લુભાઈ, ભારતભાઈ દેવગાણાના તથા સ્વ. ભુપતભાઈ ઉકાભાઇ જાળેલા ના મામી થાય.
અગીયાળી નિવાસી સ્વ. જેશંકરભાઈ નારણભાઈ જાની, સ્વ. ધનજીભાઈ નારણભાઈ જાની, પરશોતમભાઈ નારણભાઈ જાની, સ્વ.મણિશંકરભાઈ નારણભાઈ જાની ના બહેન થાય. તથા જાદવભાઈ જેયશંકરભાઈ જાની, પ્રાણશંકરભાઈ ધનેશ્વરભાઈ જાની, પ્રવીણભાઈ મણિશંકરભાઈ જાની, નરેશભાઈ પરસોત્તમભાઈ જાનીના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર તા:- ૧૯ અને ૨૦/૧૦/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ આવડ ધામ નેસવડ ખાતે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૩/૧૦/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - . મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages