વાસુદેવભાઈ જેશંકરભાઈ ધાંધલ્યા
મૃત્યુ: 21/10/2025, Tuesday
દિહોર/રાધેશ્યામ પાર્ક
ઉંમર: 51
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- દિહોર, હાલ:- રાધેશ્યામ પાર્ક, ભાવનગર.🙏😭🙏🕉️🙏
મું. ગામ:- દિહોર, હાલ:- રાધેશ્યામ પાર્ક, ભાવનગર નિવાસી વાસુદેવભાઈ જેશંકરભાઈ ધાંધલ્યા (માધવ મરચા વાળા) ઉંમર વર્ષ આ. :- ૫૧, તા:-૨૧/૧૦/૨૦૨૫ને મંગળવારના રોજ દુઃખ દ અવસાન થયેલ છે. તેઓ છગનભાઈ જેશંકરભાઈ ધાંધલ્યા - રોયલ, ઉજમબેન વેણીશંકરભાઈ જોશી - સથરા, માવજીભાઈના નાના ભાઈ થાય. તથા વિમળાબેન હિંમતભાઈ નાંદવા - નેસવડ, સ્વ. ઈશ્વરભાઈના મોટા ભાઈ થાય. તથા વિશાલભાઈ છગનભાઈ ધાંધલ્યા - રોયલના કાકા થાય. તથા માયાબેન વેણીશંકરભાઈ જોષી ના મામા થાય. તથા કરુણાશંકરભાઈ મોહનભાઈ ધાંધલ્યા - મોટી બાબરિયાતના કાકાના દીકરા થાય. તથા બાલકૃષ્ણભાઈ નરશિભાઈ જાની, હિંમતભાઈ મણિશંકરભાઈ જાની, ભાનુભાઈ મગનભાઈ જાની, ભાનુભાઈ ભગવાનભાઈ જાની ના ફઈ નાં દિકરા થાય. તથા છગનભાઈ લલ્લુભાઈ જાની - ચુડી, કરશનભાઈ ઉમિયાશંકરભાઈ ભટ્ટ - મોટી બાબરીયાતના મામા ના દિકરા થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૪/૧૦/૨૦૨૫ ને શુક્રવારના રોજ એક દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી, જલારામ સોસાયટી, ભાવનગર રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૪/૧૦/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages