Photo

રામજીભાઈ ભગવાનભાઈ બારૈયા

મૃત્યુ: 26/10/2025, Sunday

પીપરલા

ઉંમર: 92

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા, તા:-તળાજા. 🙏😭🙏🕉️🙏


પીપરલા નિવાસી રામજીભાઈ ભગવાનભાઈ બારૈયા ઉંમર વર્ષ: - ૯૨, સંવત ૨૦૮૨ ના કારતક સુદ પાંચમને રવિવાર તા:- ૨૬/૧૦/૨૦૨૫ ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. તેઓ અ.નિ. સોનાબેન રામજીભાઈ બારૈયાના પતિ થાય. તથા અ.નિ.ધીરજલાલ રામજીભાઈ, ત્રીકમભાઈ (આચાર્ય-રામનગર પ્રા.શાળા), કરુણાશંકરભાઈ (મ.શિ.તરસરા), ગિરજાશંકરભાઈ (LICએજન્ટ), જયસુખભાઈ (મ.શિ.પાદરી.ગો), પુરીબેન (પીપરલા), કંચનબેન (દેવલી) ના પિતા થાય. તેમજ અ.નિ. મુળીબેન સુખદેવભાઈ પંડયા (પીપરલા)ના નાનાભાઈ થાય. તથા રૂક્ષ્મણીબેન ભાયશંકરભાઈ જાની (સાંખડાસર), અ.નિ. પ્રાણશંકરભાઈ ભગવાનભાઈના મોટાભાઈ થાય. તથા વેણીશંકરભાઈ, પ્રાણશંકરભાઈ (સત્યનારાયણ વિદ્યાલય સથરા), ઘનશ્યામભાઈ (મ.શિ.ગોરખી), શરદભાઈ (મ.શિ.પીપરલા), નરેશભાઈ (મ.શિ. દિન દયાળનગર), કાંતુબેન ભરતભાઈ જાની(સથરા), શારદાબેન અશોકભાઈ પંડયા (ટીમાણા), હર્ષાબેન ધર્મેન્દ્રભાઈ જોશી(સથરા)ના દાદા થાય. તથા ડૉ. નીલકંઠભાઈ (સત્યમ હોસ્પિટલ - મુવાલ), સંજયભાઈ, સંદીપભાઈ, શમિકભાઈ, કશ્યપભાઈ, ભાર્ગવભાઈ, નિરવભાઈ, માતંગભાઈ, કાર્તિકભાઈ, હર્ષભાઈ, આદર્શભાઈ, વીણાબેન(ભાવનગર), નિધીબેનના દાદા થાય. તથા અ.નિ.રામજીભાઈ જેઠાભાઈ, અ.નિ. ચત્રભુજભાઈ વેલજીભાઈ, અ.નિ.બચુભાઈ જીવાભાઈ, અ.નિ.છગનભાઈ મકનભાઈ, અ.નિ.લાભશંકર પ્રેમજીભાઈ, બાબુભાઈ જસમતભાઈ, મથુરામભાઈ ગોરધનભાઈ, અ.નિ.મનુભાઈ ભીખાભાઈના પિતરાઈ ભાઈ થાય. તથા ધીરજલાલ ભગવાનભાઈ પંડયા (પીપરલા) દલપતભાઈ ગોકુળભાઈ ધાંધલ્યા (દેવલી) ના સસરા થાય. તથા નિહારકુમાર રાજેશભાઈ ધાંધલ્યા (ભાવનગર)ના વડસસરા થાય. તથા રાળગોન નિવાસી અ.નિ. હરગોવિંદભાઈ હરિશંકરભાઈ ભટ્ટ, અ.નિ.લાભશંકર હરિશંકરભાઈના ભાણેજ થાય. તથા અ.નિ.કાનજીભાઈ સુખદેવભાઈ(પીપરલા), જાળેલા શાંતિભાઈ ભાણજીભાઈ, (ભાંખલ) ચુનિભાઈ, કાળુભાઈ, અ.નિ. ફુરજીભાઈ, નંદરામભાઇ, મનુભાઈ તથા જાની પ્રવીણભાઈ ભાઈશંકરભાઈ (સાંખડાસર), મનહરભાઈ તથા હરિશંકરભાઈ ઓધવજીભાઈ પંડ્યા તથા વાલજીભાઈના મામા થાય.


સાંખડાસર નં:- ૧ અ.નિ.પ્રભાશંકર ગોપાલજીભાઈ જાની (સાંખડાસર)ના જમાઈ થાય. તથા હરિશંકરભાઈ પ્રભાશંકરભાઈ જાની, મહેન્દ્રભાઈ, અનંતરાય, દલપતભાઈ, લાભશંકરભાઈ અ.નિ. પ્રવીણભાઈ, અ.નિ. જીતુભાઈ, ધનજીભાઈ, ધનેશ્વરભાઈ માધવજીભાઈ, રમેશભાઈ વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અમરજીભાઈ, વલ્લભભાઈ ભવાનીશંકરભાઈ (ઠાડચ)ના બનેવી થાય.


અ.નિ રામજીભાઈ ભગવાનભાઈ બારૈયાની ઉત્તરક્રિયા નિમિત્તે બુંગણ પાથરવાનું તા:- ૩૧/૧૦/૨૦૨૫ ને શુક્રવારના રોજ શ્રીજી વાડી પીપરલા ખાતે સવારના ૦૯:૦૦ કલાકે રાખેલ છે. તેમના સુંવાળા તા:-૩૦/૧૦/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.