નનકુંવરબેન રતિલાલભાઈ બારૈયા
મૃત્યુ: 28/10/2025, Tuesday
પીપરલા
ઉંમર: 75
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏😭🙏🕉️🙏
પીપરલા નિવાસી નનકુંવરબેન રતિલાલભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૭૫ આજરોજ તારીખ:- ૨૮/૧૦/૨૦૨૫ ને મંગળવાર ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ સ્વ. રતિલાલભાઈ ભવાનભાઈ બારૈયા ના ધર્મપત્ની થાય. તથા સ્વ. ભીખાભાઈ ભવાનભાઈ બારૈયા ના નાનાભાઈના પત્ની થાય. તથા કિરીટભાઈ રતિભાઈ બારૈયા તથા તારાબેન- સમઢિયાળા, સુધાબેન કરમદિયા, સ્વ. માયાબેન સથરા, કુંદનબેન ઇસોરા ના બા થાય તથા સુરેશભાઈ ભીખાભાઈ બારૈયા, કિશોરભાઈ, ઇન્દુબેન ધારડી,સ્વ. હીરાબેન દિહોર, નિર્મળાબેન પિપરલા, પદુબેન ભાવનગર ના કાકી થાય. તથા વિષ્ણુભાઈ કિરીટભાઈ, કિર્તીભાઇ સુરેશભાઈ ના દાદીમાં થાય. સ્વ. પ્રેમજીભાઈ જીવાભાઈ બારૈયા, સ્વ. સુંદરજીભાઈ ના પિતરાઈ ભાઈ ના પત્ની થાય. તથા સ્વ. કંચનબેન કુબેરભાઈ જાની - ઠાડચ, ગં.સ્વ મનુબેન જગજીવનભાઈ ધાંધલ્યા - પીપરલા ના ભાભી થાય. તથા ખરકડી નિવાસી ભટ્ટ ભૂપતભાઈ નાનજીભાઈ ના ફઈ ના દીકરા ના પત્ની થાય. તથા જાળેલા પ્રવીણભાઈ શિવશંકરભાઈ સમઢિયાળા. લાધવા મહેશભાઈ ધનજીભાઈ કરમદીયા, પનોત દલપતભાઈ મોહનભાઈ - સથરા, ભરતભાઈ મોનજીભાઈ જાળેલા - ઈસોરા, લક્ષ્મીશંકર પ્રાણશંકર જાની - ધારડી, સ્વ. સુરેશભાઈ સુંદરજીભાઈ પનોત - દિહોર તથા ભૂપતભાઈ કુબેરભાઈ પંડ્યા - (સરપંચ) પીપરલા તથા પરેશભાઈ અબાશંકરભાઈ પનોત - ભાવનગરના સાસુ થાય.
ધારડી નિવાસી હાલ:- ઠાડચ સ્વ. કુબેરભાઈ જીવાભાઈ જાની, સ્વ. શંભુભાઈ જાની, ધરમશીભાઈ જાની તથા ધનકુવરબેન જેશંકરભાઈ - રાળગોન, કંકુબેન બાબુભાઈ જાળેલા - ઠાડચ ના બેન થાય. તથા હસમુખભાઈ (મેનેજર B.D.C બેંક - ભદ્રાવળ), દશરથભાઈ (પ્રા. શિ. સીદસર), દિલીપભાઈ (આચાર્ય. પ્રા. શા. મણાર સંસ્થા), અરવિંદભાઈ (MPHW કદંબગીરી), જતીનભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લોકિક વ્યવહાર (બેસણું) તા:- ૩૦/૧૦/૨૦૨૫ ને ગુરૂવારે એક દિવસ શ્રીજી વાડી પીપરલા રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૦૩/૧૧/૨૦૨૫ ને સોમવાર ના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages