હીરાબેન કનૈયાલાલ જાની
મૃત્યુ: 03/11/2025, Monday
સથરા
ઉંમર: 92
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સથરા. 🙏😭🙏🕉️🙏
સથરા નિવાસી હીરાબેન કનૈયાલાલ જાની ઉંમર વર્ષ:- ૯૨, તારીખ:- ૦૩/૧૧/૨૦૨૫ ને સોમવાર નાં રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ સ્વ. કનૈયાલાલ હરીશંકરભાઈ જાની ના ધર્મ પત્ની થાય. તથા અનંતરાય કનૈયાલાલ, નટવરલાલ કનૈયાલાલ, સ્વ. હંસાબેન કનૈયાલાલ તથા રમાબેન વિનોદકુમાર (પીપરલા) ના માતુશ્રી થાય. તથા સ્વ.મનુભાઈ હરીશંકરભાઈ જાની તથા સ્વ. વજેરામભાઇ હરીશંકરભાઈ જાની ના નાના ભાઈના પત્ની થાય. તથા સ્વ. ભાનુભાઈ હરીશંકરભાઈ જાની, ઉકાભાઈ દેવશંકરભાઇ જાની ,લીલીબેન દેવશંકરભાઇ ધાંધલ્યા (પાદરી), સ્વ.ઉજમબેન દેવરાજભાઈ બારૈયા (તખતગઢ) ના ભાભી થાય. તથા શરદભાઈ મનુભાઈ, જનકભાઈ મનુભાઈ, મલયભાઈ મનુભાઈ, અશોકભાઈ વજેરામભાઈ, ભરતભાઈ વજેરામભાઈ ના કાકી થાય. તેમજ સ્વ.દેવશંકરભાઇ નારણભાઇ ધાંધલ્યા (પાદરી), સ્વ.દેવરાજભાઈ કેશવજીભાઇ બારૈયા (તખતગઢ) ના સાળાના પત્ની થાય. તથા દિલીપભાઈ ભાનુભાઈ બળવંતભાઇ ભાનુભાઈ, સ્વ. સુરેશભાઈ ભાનુભાઈ ના ભાભુ થાય. તથા જીગ્નેશભાઈ અનંતરાય, જતીનભાઇ નટવરલાલ, ભાવિકભાઈ નટવરલાલ તથા કોમલબેન વિપુલકુમાર ધાંધલ્યા (ઇસોરા), શીતલબેન ભરતકુમાર પંડ્યા (પીપરલા) ના દાદીમાંથાય. તથા બટુકભાઈ વેણીશંકરભાઇ જાની, નાથાભાઈ ભાઈશંકરભાઈ જાની, રમેશભાઈ મોહનભાઈ જાનીના કાકી થાય. તથા વામનભાઈ ઉકાભાઈ જાની, રસિકભાઈ હિંમતભાઈ ના ભાભુ થાય. તથા વિનોદભાઈ હરિપ્રસાદ બારૈયા (પીપરલા) ના સાસુ થાય. તથા વિપુલકુમાર ભાનુભાઈ ધાંધલ્યા (ઇસોરા), સ્વ. ભરતકુમાર મથુરભાઈ (પીપરલા) ના વડ સાસુ થાય.
કરમદીયાં નિવાસી સ્વ. જાદવજીભાઈ મોનજીભાઈ રમણા, વિઠ્ઠલભાઈ મોનજીભાઈ રમણા, રામજીભાઈ મોનજીભાઈ રમણા, ઈશ્વરભાઈ મોનજીભાઈ રમણા ના બેન થાય. તથા ભાનુભાઈ પરમાનંદભાઇ રમણા, મણીભાઈ જાદવજીભાઈ રમણા, નરશીભાઈ જાદવજીભાઈ રમણા, પ્રેમશંકરભાઈ જાદવજીભાઈ રમણા, પ્રાણશંકરભાઇ વિઠ્ઠલભાઈ રમણા, હિંમતભાઈ વિઠ્ઠલભાઈ રમણા, સુરેશભાઈ વિઠ્ઠલભાઈ રમણા, રવિભાઈ વિઠ્ઠલભાઈ રમણા, અશોકભાઈ વિઠ્ઠલભાઈ રમણા, વિજયભાઈ રામજીભાઈ રમણા, સ્વ. મહેશભાઈ રામજીભાઈ રમણા, રણછોડભાઇ ઈશ્વરભાઈ રમણા, વેણીભાઈ ઈશ્વરભાઈ રમણા, મહાશંકરભાઈ ભાનુભાઈ રમણાના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૭ અને ૦૮/૧૧/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી - સથરા રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૭/૧૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages