મહેશભાઈ રઘુભાઈ પંડ્યા
મૃત્યુ: 03/11/2025, Monday
ટીમાણા
ઉંમર: 38
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - ટીમાણા. 🙏🏻🕉️🙏😭🙏🏻
ટીમાણા નિવાસી મહેશભાઈ રઘુભાઈ પંડ્યા ઉંમર વર્ષ:- ૩૮, તા:- ૦૩/૧૧/૨૦૨૫ ને સોમવારે દુઃખ દ અવસાન થયેલ છે. તેઓ પંડ્યા રઘુભાઈ પૂર્ણાશંકરભાઈના પુત્ર થાય. તેમજ ગં. સ્વ. સરસ્વતીબેન ના પતિ થાય. તથા કાંતિભાઈ પૂર્ણશંકરભાઈ પંડ્યાના નાના ભાઈ ના પુત્ર થાય. તથા સંજયભાઈ ના મોટાભાઈ થાય. તથા દેવભાઈ, દેવાંશીબેનના પિતા થાય. તથા પંડ્યા ગૌતમભાઈ, વિજયભાઈ, સ્વ. વિશાલભાઈ, દક્ષાબેન ના કાકા ના દીકરા થાય. તથા નરેન્દ્રભાઈ ના મોટા બાપા થાય. તથા સ્વ. રામુબેન ભાનુશંકરભાઈ જાની - દિહોર તથા રસીલાબેન રમેશભાઈ બારૈયા - સથરાના ભત્રીજા થાય. તથા સ્વ. ગણેશભાઈ નરશીભાઈ પંડ્યા, વિઠ્ઠલભાઈ નરશીભાઈ પંડ્યા, મનુભાઈ કુબેરભાઈ પંડ્યા, નરોતમભાઈ પરસોત્તમભાઈ પંડ્યા, પ્રકાશભાઈ કુબેરભાઈ પંડ્યા, મહાશંકરભાઈ પરસોત્તમભાઈ પંડ્યા, અશોકભાઈ પરસોત્તમભાઈ પંડ્યા ના ભત્રીજા થાય. તેમજ દિહોર નિવાસી જાની ભાનુભાઈ કુરજીભાઈ તથા જાની રતિભાઈ કુરજીભાઈ ભાણેજ થાય. તથા લાધવા દેવશંકરભાઈ લાભશંકરભાઈ ઠાડચના સાળા થાય.
વડોદરા નિવાસી સર્જનભાઈ જંબુભાઈના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૦૫/૧૧/૨૦૨૫ ને બુધવારે એક દિવસ અમારા નિવાસ્થાને ટીમાણા રાખેલ છે. તથા સુંવાળા તા:- ૦૭/૧૧/૨૦૨૫ ને શુક્રવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏
શોક સંદેશ
1 સંદેશ | Messages