કુબેરભાઈ જીવનભાઈ ભટ્ટ
મૃત્યુ: 05/11/2025, Wednesday
ટીમાણા
ઉંમર: 78
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏😭🙏🕉️🙏
ટીમાણા નિવાસી કુબેરભાઈ જીવનભાઈ ભટ્ટ ઉમર ઉંમર વર્ષ:- ૭૮, તા:-૦૫/૧૧/૨૦૨૫ બુધવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ ગં. સ્વ. મુક્તાબેનના પતિ થાય. તથા શંભુભાઈ ભટ્ટ - ટીમાણા, કૈલાસબેન મનિષભાઈ પંડ્યા - દેવગાણાના પિતાજી થાય. તથા સ્વ. જીવનભાઈ વિઠ્ઠલભાઈ ભટ્ટના દિકરા થાય. તથા સ્વ. અંબાશંકરભાઈ, મહાદેવભાઈ, લાભશંકરભાઈ જીવનભાઈ ભટ્ટ - ટીમાણા તથા અનકુવરબેન પરમાણંદભાઈ જાળેલા - દેવગાણાના નાના ભાઈ થાય. તથા નાનજીભાઈ જીવનભાઈ ભટ્ટ ના મોટા ભાઈ થાય. તથા સ્વ. ગૌરીશંકરભાઈ, સ્વ. ડાયાભાઈ જટાશંકરભાઈ ના કાકા ના દિકરા થાય. તથા રવજીભાઈ, સ્વ.કાંતિભાઈ, અમૃતલાલ અંબાશંકરભાઈ ભટ્ટ, બાલાશંકરભાઈ, માવજીભાઈ મહાદેવભાઈ ભટ્ટ, નરોત્તમભાઈ, ઘનશ્યામભાઈ, જીતુભાઈ, સ્વ. જનકભાઈ લાભશંકરભાઈ ભટ્ટ ના કાકા થાય. તથા કાળુભાઈ નાનજીભાઈ ભટ્ટ ના મોટા બાપા થાય. તથા દેવગાણા નિવાસી જાળેલા પરમાણંદભાઈ નરશીભાઈના સાળા થાય. તથા મનિષભાઈ રામજીભાઈ પંડ્યા - દેવગાણાના સસરા થાય. તથા હારીતભાઈ, દ્રષ્ટિબેન, વૃન્દાબેન, ઉન્નતિ બેનના દાદા થાય.
અગીયાળી નિવાસી સ્વ. દેવજીભાઈ શામજીભાઈ તથા ભાયશંકરભાઈ, બેચરભાઈ, ત્રિકમભાઈ, અંબારામભાઈ શામજીભાઈ ધાંધલ્યા, પ્રભાશંકરભાઈ, મથુરભાઈ, સ્વ. જીવરામભાઈ નાનજીભાઈ ધાંધલ્યાના જમાઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૮ અને ૦૯/૧૧/૨૦૨૫ ને શનિવાર તથા રવિવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૩/૧૧/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages