Photo

મોહનભાઈ ગૌરીશંકરભાઈ જોષી

મૃત્યુ: 09/11/2025, Sunday

ઠાડચ

ઉંમર: 92

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ઠાડચ. 🙏😭🙏🕉️🙏


ઠાડચ નિવાસી મોહનભાઈ ગૌરીશંકરભાઈ જોષી ઉંમર વર્ષ:- ૯૨ (માજી પ્રમુખશ્રી ઠાડચ સેવા સહકારી મંડળી) આજ રોજ તારીખ:- ૦૯/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. દિવાળીબેનના પતિ થાય. તેમજ મહાસુખભાઈ, કાંતિભાઈ, કાંતુબેન વજેરામભાઈ જાળેલા - દેવગાણા, સ્વ. નિમુબેન વિજયભાઈ જાની - ઠાડચ, પુરીબેન પ્રાગજીભાઈ બારૈયા - ટીમાણા, દેવકુંવરબેન મનસુખભાઈ ભટ્ટ - રોયલ, વસનબેન અંબારામભાઈ ભટ્ટ - રાળગોન નાં પિતાશ્રી થાય. તેમજ સ્વ. મણિશંકરભાઈ પ્રભાશંકરભાઈ, સ્વ. શિવશંકરભાઈ પ્રભાશંકરભાઈ, સ્વ. લક્ષ્મીરામભાઈ સુખદેવભાઈ, ભવાનભાઈ સુખદેવભાઈ, પુર્ણાશંકરભાઈ પ્રભાશંકરભાઈ, દલપતભાઈ સુખદેવભાઈ નાં મોટાભાઈ થાય. તેમજ કપિલભાઈ (ગણેશ મેડીકલ - ભાવનગર) કમલેશભાઈ (વિનાયક ટ્રેડર્સ - અલંગ) અનિલભાઈ (શિક્ષક ભંડારીયા પ્રાથમિક શાળા) કિરણભાઈ (ફોરેસ્ટ ઓફિસરશ્રી વેરાવળ), આશિષભાઈ (ન્યુ બાપા સીતારામ ટ્રેડર્સ - અલંગ) તથા પંડ્યા માયાબેન ભાવેશકુમાર - દાત્રડ ના દાદા થાય. તેમજ ક્રિશ, કેવિન, અક્ષ, કુનાલ, કુશલ, કિયાંશ, અને ક્રીષાનાં વડ દાદા થાય.


ઈસોરા નીવાસી સ્વ. ભવાનભાઈ વનમાળીભાઈ ધાંધલ્યા ના જમાઈ થાય. તેમજ સ્વ. રામજીભાઈ, સ્વ. મથુરામભાઈ, કાળુભાઈ, સ્વ. આણંદભાઈ, પોપટભાઈ, સુરત નિવાસી સ્વ. જીવરામભાઈ, સ્વ. બાઘુબેન રઘુભાઈ જાળેલા - નવસારી, સ્વ શાંતુબેન રઘુભાઈ જાની - ભાખલના બનેવી થાય. તે ભાખલ નિવાસી જાની ચીથરભાઈ પ્રભાશંકરભાઈ, પંડ્યા લાભશંકરભાઈ ચત્રભજભાઈ - ઘાટરવાળા, દવે કાંતિભાઈ મથુરભાઈ (શેઠ) ભાવનગર, જાની ઉમેશભાઈ ધનજીભાઈ - ભાવનગર, જાળેલા વજેરામભાઈ મોહનભાઈ - ઇસોરા નાં મામા થાય.


સ્વ. મોહનભાઈ ગૌરીશંકરભાઈ જોષી ની ઉત્તર ક્રિયા નિમિત્તે જ્ઞાતિ તેડા માટે બુંગણ પાથરવાનું તારીખ:- ૧૪/૧૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રાખેલ છે. તેમજ તેમના સુંવાળા તારીખ:- ૧૩/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - .. મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.