Photo

માનકુંવરબેન પરષોત્તમભાઈ બારૈયા

મૃત્યુ: 18/11/2025, Tuesday

દેવગાણા

ઉંમર: 57

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવગાણા. 🙏🏻🕉️🙏😭🙏


દેવગાણા નિવાસી માનકુંવરબેન પરષોત્તમભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૫૭, તા:-૧૮/૧૧/૨૦૨૫ ને મંગળવાર ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ બારૈયા પરષોત્તમભાઈ રવજીભાઈ ના ધર્મપત્ની થાય. તથા દિલીપભાઈ, સુમિતાબેન, પ્રિયંકાબેન ના માતૃશ્રી થાય. તેમજ રણછોડભાઈ રવજીભાઈ, દેવશંકરભાઈ, લાભુભાઈ, જગદીશભાઈ ધનજીભાઈ ના નાના ભાઈ ના પત્ની થાય. તથા અમૃતલાલભાઈ શંભુભાઈ, મનુભાઈ રામશંકરભાઈ, વેલજીભાઈ તથા ભીખુભાઈના ભાભી થાય. તથા ભદ્રેશભાઈ, પ્રફુલભાઈ, હર્ષદભાઈ, કલ્પેશભાઈ, ભાવેશભાઈ, નરેશભાઈ ના કાકી થાય. તથા પ્રયાગભાઈ અરવિંદભાઈ ધાંધલા - દિહોર તથા જયદીપભાઇ રમેશભાઈ પાલ - ભાવનગરના સાસુ થાય.


નેસવડ નિવાસી સ્વ. ભીખાભાઈ ત્રિભોવનભાઈ ધાંધલ્યા ના દિકરી થાય. તથા સ્વ. ઉમિયાશંકરભાઈ, જીવરામભાઈ, રામશંકરભાઇ ના બહેન થાય.

સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૦ અને ૨૧/૧૧/૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી - દેવગાણામાં રાખેલ છે. તેમના સુંવાળા તારીખ:- ૨૪/૧૧/૨૦૨૫ ને સોમવારના રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.