Photo

ભાગુબેન મણીશંકરભાઈ બારૈયા

મૃત્યુ: 19/11/2025, Wednesday

દેવગાણા

ઉંમર: 85

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવગાણા. 🙏🏻🕉️🙏😭🙏


દેવગાણા નિવાસી ભાગુબેન મણીશંકરભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૮૫ તા:- ૧૯/૧૧/૨૦૨૫ ને બુધવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેઓ બારૈયા મણિશંકરભાઈ ત્રિભોવનભાઈના ધર્મપત્ની થાય. તેમજ કાળુભાઈ ત્રિભોવનભાઈ અને લાધવા અજવાળીબેન કાશીરામભાઈના ભાભી થાય. તથા અમરજીભાઈ મણિશંકરભાઈ બારૈયા (મ.શિ. મફત પરા પ્રા.શાળા), હરિશંકરભાઈ, મોનજીભાઈ ( મ.શિ. દેવગણા કે.વ. શાળા), જગદીશભાઈ ( ગાયત્રી પ્રો. સ્ટોર- ભાવનગર), માનુબેન ઉમિયાશંકરભાઈ લાધવા ( રાળગોન), ગં.સ્વ. વિજુબેન દેવશંકરભાઈ લાધવા ( પીથલપુર)ના માતૃશ્રી થાય. તેમજ કરશનભાઈ કાળુભાઈ બારૈયા, વિનોદભાઈ, ઘનશ્યામભાઈ, રમેશભાઈના મોટા બા થાય. તથા અશ્વિનભાઈ, નરેશભાઈ, જયદીપભાઇ, હાર્દિકભાઈ, રોહિતભાઈ, કેવલભાઈ, યશભાઈ, કશ્યપભાઈના દાદીમાં થાય. સ્વ. રેવાશંકરભાઈ, સ્વ. વશરામભાઈ, વિરજીભાઈના નાનાભાઈના પત્ની થાય. તથા સ્વ. વજેરામભાઈના ભાભી થાય. તથા નંદલાલભાઈ, શિવશંકરભાઈ, મનજીભાઈ, કનુભાઈ, સ્વ. હરજીભાઈ, લલ્લુભાઈ, અંબારામભાઈના કાકી થાય. તથા લક્ષ્મીરામભાઈ, રવિશંકરભાઈ, ધનેશ્વરભાઈના મોટા બા થાય. તથા લાધવા ઉમિયાશંકર જાગેશ્વરભાઈ (રાળગોન), સ્વ. દેવશંકરભાઈ કમળશીભાઈ લાધવા (પીથલપુર)ના સાસુ થાય. પનોત શૈલેષભાઈ બટુકભાઈ (દિહોર)ના વડ સાસુ થાય.


રાળગોન નિવાસી સ્વ. હરગોવિંદભાઈ નરશીભાઈ લાધવાના દીકરી થાય. તથા કાશીરામભાઈ હરગોવિંદભાઈ લાધવા, ઓધવજીભાઈ જેરામભાઈ, મથુરભાઈ જેરામભાઈના બહેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૦ અને ૨૧/૧૧/૨૦૨૫ ને ગુરૂવાર તથા શુક્રવાર બે દિવસ અમારા નિવાસસ્થાને (અગિયાળી રોડ) રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૧/૧૧/૨૦૨૫ને શુક્રવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.