Photo

બારૈયા મંગુબેન રામશંકરભાઈ

મૃત્યુ: 20/11/2025, Thursday

પીપરલા

ઉંમર: 75

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏🏻🕉️🙏😭🙏


પીપરલા નિવાસી બારૈયા મંગુબેન રામશંકરભાઈ ઉંમર વર્ષ:- ૭૫, તારીખ:- ૨૦/૧૧/૨૦૨૫ ના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ સ્વ. હરીલાલ કેશવજીભાઈ બારૈયા ના દિકરા રામશંકરભાઈ હરિલાલભાઈ ના ધર્મ પત્ની થાય. તથા સ્વ. વનમાળીભાઈ કેશવજીભાઈ ના ભત્રીજા વહુ થાય. તથા બળદેવભાઈ રામશંકરભાઈ બારૈયા, ભરતભાઈ, હર્ષાબેન, રમીલાબેન, ઇન્દુબેન, વસનબેન, પ્રવિણાબેનના માતૃશ્રી થાય. તથા સ્વ. ઉમિયાશંકરભાઈ હરિલાલભાઈ, દેવશંકરભાઈ, સ્વ.મકનભાઈ વનમાળીભાઈ ના નાનાભાઈ ના પત્ની થાય. તથા બારૈયા નાનજીભાઈ વનમાળીભાઈ, બટુકભાઈ, ના ભાભી થાય. તથા પ્રાણશંકરભાઈ ઉમિયાશંકર બારૈયા, જીતુભાઈ, ઘનશ્યામભાઈ, રમેશભાઈ દેવશંકરભાઈ બારૈયા ના કાકી થાય. તથા ભુપતભાઈ મકનભાઈ બારૈયા ના કાકી થાય. તથા મહેશભાઈ અને ભરતભાઈ ના ભાભુ થાય. તથા અક્ષર, સત્યમ, નિકુંજ, પૂજા, માનસી ના દાદીમા થાય. તથા ગિરીશભાઈ બાબુભાઈ પંડ્યા – (ઘાટરવાળા), પ્રકાશભાઈ અનંતરાય લાધવા (પીથલપુર), કિશોરભાઈ રામશંકરભાઈ પંડ્યા (ટીમાણા), અલ્પેશભાઈ મકનભાઈ જાની (સથરા), અલ્પેશભાઈ વજેરામભાઈ પંડ્યા (હબુકવડ) ના સાસુ થાય.


દેવલી નિવાસી સ્વ. નારણભાઈ કાશીરામભાઈ ધાંધલ્યાના દીકરી થાય. તથા લવજીભાઈ, સ્વ. મહાશંકરભાઈ, ત્રીકમભાઈ, મગનભાઈ, સુંદરજીભાઈ ના બહેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૧/૧૧/૨૦૨૫ ને શુક્રવાર એક જ દિવસ શ્રીજી વાડી, પીપરલા રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૨૪/૧૧/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.