જેશંકરભાઈ ભવાનભાઈ બારૈયા
મૃત્યુ: 20/11/2025, Thursday
લાકડીયા/પાંચપીપળા
ઉંમર: 103
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મુળ ગામ:-લાકડીયા, હાલ:- પાંચપીપળા, તા:- તળાજા, જી:-ભાવનગર.🙏🕉 🙏😭🙏
મુળગામ :- લાકડીયા, હાલ :- પાંચપીપળા, તા :- તળાજા, જી :- ભાવનગર નિવાસી જેશંકરભાઈ ભવાનભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૧૦૩, તા :- ૨૦/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેઓ સ્વ. લાડુબેન જેશંકરભાઈ બારૈયાના પતિ થાય. તેમજ ઘનશ્યામભાઈ બારૈયા (પૂર્વ મહામંત્રીશ્રી તાલુકા ભાજપ તળાજા), રમણીકભાઈ બારૈયા (માસીની હોટલ - પાંચપીપળા) હંસાબેન સંતોષકુમાર પનોત (રાજપરા નં-૨), હર્ષાબેન જયસુખભાઈ જાની (ભાંખલ)ના પિતાજી થાય. તેમજ જય કૃષ્ણ, હેમાદ્રીબેન, ધાર્મિક, વેદ, સાગર, વાસુદેવ, ધૃવાના દાદા થાય. તેમજ સ્વ. ભગવાનભાઈ ભવાનભાઈ, સ્વ. દેવજીભાઈ, સ્વ. ભાયશંકરભાઈ, સ્વ. રેવાશંકરભાઈના ભાઈ થાય. તેમજ સ્વ. ભીખાભાઈ ભગવાનભાઈ, મહાશંકરભાઈ, દયારામભાઈ, બાબુભાઈ, મકનભાઈ, નરેશભાઈ, સ્વ. રામજીભાઈ દેવજીભાઈ, પરશોત્તમભાઈ ભાયશંકરભાઈ, સ્વ. સુખદેવભાઈ, સ્વ. મુળશંકરભાઈ, હિંમતભાઈ, મથુરભાઈ, જગદીશભાઈના કાકા થાય. તથા પ્રવિણભાઈ રેવાશંકરભાઈ, રમેશભાઈ રામજીભાઈ, રમેશ ભીખાભાઈ, જતીન, ભાવેશ, વિવેક, જીતુ, રોહિત, અર્જુનના દાદા થાય. તથા સંતોષકુમાર મગનભાઈ પનોત (માસીની લોજ રાજપરા નં :- ૨) જયસુખભાઈ પુર્ણાશંકરભાઈ જાની ભાંખલના સસરા થાય.
ભાંખલ નિવાસી સ્વ. જીવરામભાઈ શામજીભાઈ જાનીના જમાઈ થાય.તથા કલ્યાણભાઈ જીવરામભાઈ, સ્વ. ત્રિભોવનભાઈ, સ્વ. ભાનુશંકરભાઈ જાનીના બનેવી થાય.
સ્વઃ નો લૌકિક વ્યવહાર (બેસણું) તા :- ૨૩ - ૨૪/૧૧/૨૦૨૫ ને રવિવાર તથા સોમવાર બે દિવસ માસીની હોટલ પાંચપીપળા ખાતે રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૪/૧૧/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. (નોંધ:- સામાજીક સુધારણા ના ભાગ રૂપે લૌકિક વ્યવહારે ભોજન પ્રથા બંધ રાખેલ છે.)
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages