Photo

બારૈયા શિવકુંવરબેન કાંતિભાઈ

મૃત્યુ: 22/11/2025, Saturday

તળાજા

ઉંમર: 85

🙏😭🙏🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - તળાજા.🙏🏻🕉️🙏😭🙏


તળાજા નિવાસી બારૈયા શિવકુંવરબેન કાંતિભાઈ ઉમર વર્ષ:- ૮૫, તા:- ૨૨/૧૧/૨૦૨૫ ને શનિવાર ના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ અ. નિ. બારૈયા કાંતિભાઈ અંબાશંકરભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ અ. નિ. બારૈયા નરભેરામભાઈ અંબાશંકરભાઈ ના ભાઈના પત્ની થાય. તથા અ. નિ. મનુભાઈ અંબાશંકરભાઈ (પીપરલા), અ. નિ. રવજીભાઈ અંબાશંકરભાઈ (ભાવનગર) ભાભી થાય. તથા અ. નિ. બારૈયા દેવશંકરભાઇ ગૌરીશંકરભાઈ, અ. નિ. રવજીભાઈ ના નાનાભાઈના પત્ની થાય. તથા અ. નિ. ભાનુશંકરભાઈ, પ્રાણભાઈ, દલપતભાઈ ના ભાભી થાય. તથા ભટ્ટ હંસાબેન ભાનુશંકરભાઈ ( પીપરલા) ભાભી થાય. અ. નિ. હરગોવિંદભાઈ કમળશીભાઈ ( પીપરલા) ભાઈના પત્ની થાય. તથા વસનજીભાઇ કમળશીભાઈ ના ભાભી થાય. તથા અ. નિ. ભુરાભાઈ મોહનભાઈ (ભાવનગર) અ.નિ. ઉમિયાશંકરભાઈ, મહાશંકરભાઈના ભાઈના પત્ની થાય. તથા બારૈયા જનકભાઈ ભાનુંશંકરભાઈ, શિવાભાઈ પ્રાણશંકરભાઈ તથા અશોકભાઈ, ઘનશ્યામભાઈ ના ભાભુ થાય.


સખવદર નિવાસી ખાટાભાઈ ભગવાનભાઈ ધાંધલ્યા ના બહેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૪/૧૧/૨૦૨૫ ને સોમવાર એક જ દિવસ બારૈયા પ્રાણશંકરભાઈની વાડીએ શિવાનંદ ઓઈલ મિલની સામે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૪/૧૧/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.


નોંધ : રુદન સદંતર બંધ છે કિર્તન-ભક્તિ સાથે પધારવું.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🌴♻️

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.