કાર્યક્રમની વિગત
ભાવનગર : શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહ સંવત ૨૦૮૨
Saturday 25, October 2025 | 10:00 AM | શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન, કાચના મંદિર સામે, તળાજા રોડ, ભાવનગર
✨ સ્નેહ મિલન સમારંભ ✨
🪔 નૂતન વર્ષાભિનંદન 🪔
🗓️ તારીખ: ૨૫/૧૦/૨૦૨૫ શનિવાર
🕙 સમય: સવારના ૧૦:૦૦ કલાકે
📍 સ્થળ: શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન, કાચના મંદિર સામે, તળાજા રોડ, ભાવનગર.
💌 સ્નેહી શ્રી સમસ્ત શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિજનો,
સવિનય સાથ જણાવવાનું કે, જ્ઞાતિનું સંવત ૨૦૮૨ ના વર્ષનું સ્નેહ મિલન સમારંભ શ્રી દશાપાલીવાલ જ્ઞાતિ ભવનમાં રાખેલ છે. જેમાં સંતશ્રીઓ, મહંતશ્રીઓ, સમાજના મહાનુભાવો, આગેવાનશ્રીઓ, જ્ઞાતિના વિવિધલક્ષી સદ પ્રવૃતિઓમાં જોડાયેલ સર્વે હોદેદારશ્રીઓ, જ્ઞાતિના વિવિધ મહિલા મંડળો તથા જ્ઞાતિના ગામોમાં સક્રિય યુવા મંડળો તથા વિવિધ સેવા ના હોદેદારશ્રીઓ સહિત સૌની ખાસ ઉપસ્થિતિમાં ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે. જેમાં સમાજના વર્ષવાર થનાર કામોની માહિતી આપવામાં આવશે જેમાં સહભાગી થવા વિનંતી. સર્વે જ્ઞાતિજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. 🤗
✍️ લી.
- મહેન્દ્રભાઇ બી. બારૈયા (પ્રમુખ)
- લાભશંકરભાઈ ડી. લાધવા (ઉપ-પ્રમુખ)
- જેરામભાઇ બી. જાની (મહામંત્રી)
- જીતુભાઈ ડી. પનોત (ઉપ-પ્રમુખ)
- પ્રવિણભાઇ કે. પંડ્યા (ઉપ-પ્રમુખ)
- બાલાભાઇ બી. ઘાંઘલીયા (સહ મંત્રી)
ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, બુકધારકો, હુંડાના પ્રમુખશ્રી, યુવા પ્રમુખશ્રી, મહિલા મંડળ પ્રમુખશ્રી શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ–ભાવનગર
☕ અલ્પાહાર સાથે લેશું 🍪
🙏🙏 તમામ ભાઈઓ-બહેનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે. 🙏🙏
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ