કાર્યક્રમની વિગત
ગાંધીનગર :શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહ 2024
💥શ્રી દશા પાલિવાલ બ્રહ્મ સમાજ ગાંધીનગર સ્નેહમિલન સમારોહ-2024💥આપણું આગામી સ્નેહમિલન તા.25/12/2024 ને બુધવાર ના રોજ યોજવાનું આયોજન કરેલ છે. આ મેસેજને રુબરુ આમંત્રણ સમાન ગણી પધારવા વિનંતી છે.આપણા આગામી સ્નેહમિલન માં ગાંધીનગર ખાતે આવનારા નવ નિયુક્ત ભાઈઓ અને બહેનો તથા પ્રમોશન કે ઉચ્ચપદ ની પ્રાપ્તિ કરેલ હોય તેઓની વિગત
૧. પૂરું નામ
૨. મેળવેલ પદ કે નિયુક્તિ
૩. મોબાઈલ નંબર
વિગતો આ સાથે આપેલ નંબરમાં whatsapp કરવા વિનંતી.૯૪૨૮૯૮૧૮૭૨
તા.25/12/2024 ને બુધવાર
સ્થળ: સત્કાર ગાર્ડન રેસ્ટોરન્ટ, કુડાસણ, ગાંધીનગર
સમય: સાંજે 4:30 કલાકે
પ્રમુખ
પાલીવાલ બ્રહ્મ સમાજ-ગાંધીનગર
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ