🦚🌹🙏 શ્રી ગોપાલ આશ્રમ - દેવગાણામાં પાલીવાલ બ્રહ્મસમાજ ના દરેક રાજકીય મહાનુભવોનો સન્માન સમારંભ.💐🏕️🌹

પરમ પૂજ્ય સંત શ્રી પૂરશોતમદાસ બાપુની તપો ભૂમિ શ્રી ગોપાલ આશ્રમ - દેવગાણામાં આપણી જ્ઞાતિના દરેક રાજકીય મહાનુભવો તેમજ જિલ્લા પંચાયત સદસ્ય/ તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો નો સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.

તો આ પવિત્ર શ્રાવણ માસમાં સવંત - ૨૦૮૧ શ્રાવણ સુદ ચોથને સોમવાર તા:-૨૮/૦૭/ ૨૦૨૫ ના રોજ ચોથના દિવસે સવારે ૦૯:૦૦ કલાકે પ્રોગ્રામ શરૂ થઈ જશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરના આપણે સૌ સાથે ભોજન પ્રસાદ લેશું.......

તો દરેક જ્ઞાતિજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે........🌴🏕️🎍🏠🌹


⛱️ માહિતી આપનાર:- હસમુખભાઈ જાળેલા - 9510982676 (તાલુકા પંચાયત સદસ્ય) દેવગાણા.


🪀 લિ:- શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - દેવગાણા.🕉️🌷🇮🇳


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખશ્રી. મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.