🦚🌹🙏 શ્રી ગોપાલ આશ્રમ - દેવગાણામાં સર્વ પ્રથમ વાર પાલીવાલ બ્રહ્મસમાજ ના દરેક રાજકીય મહાનુભવોનો સન્માન સમારંભ.💐🏕️🌹
પરમ પૂજ્ય સંત શ્રી પુરુષોત્તમદાસબાપુની તપો ભૂમિ શ્રી ગોપાલ આશ્રમ - દેવગાણામાં આપણી જ્ઞાતિમાં સર્વ પ્રથમ વાર (એક મંચ પર) દરેક રાજકીય મહાનુભવો તેમજ જિલ્લા પંચાયત સદસ્ય/ તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો નો સન્માન સમારોહ નું આયોજન સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરના સૌ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને છૂટા પડ્યા હતા....... આવું સરસ આયોજન કરવા બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - દેવગાણા અને મહંતશ્રી કૃષ્ણદાસજીબાપુ તથા સેવક સમુદાય ગોપાલ આશ્રમનો ખુબ ખુબ (ધન્યવાદ) આભાર........🌴🏕️🎍🏠🌹
⛱️ માહિતી આપનાર:- હસમુખભાઈ જાળેલા - 9510982676 (તાલુકા પંચાયત સદસ્ય) દેવગાણા.
🪀 લિ:- શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - દેવગાણા.🕉️🌷🇮🇳
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખશ્રી. 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️

.jpeg_1753766805.jpeg)

.jpeg_1753766784.jpeg)

ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ