સ્નેહમિલન 2024 : અમદાવાદ

22મુ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન અમદાવાદ 2024 22/12/2024 ના રોજ આયોજન કરવા માં આવ્યું. બહોળી સંખ્યા મા સમાજ ના લોકો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ માં ઉત્કૃષ્ટ પ્રતિભાવાન બાળકો નું સન્માન પણ કરવા માં આવ્યું. જોઈએ એક ઝલક.

 

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.