💐🦚🌷 _*અભિનંદન*_🌹🪀
🦚🌹💐 *માનનીય શ્રી મહેશભાઈ કાશીરામભાઈ બારૈયા મું. ગામ:- ઘાટરવાળા , એમ. કે. બારૈયા સાહેબ ના અથાગ પરિશ્રમની મહેનત રંગ લાવી છે. તેમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ASI માંથી PSI મા પ્રમોશન મળવા બદલ...... તેમેજ વડોદરા પશ્ચિમ રેલવેમાં (PSI) તરીકે નિમણુક મળવા બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના.* 🌹🪀🌷
✒️ _*માહિતી આપનાર:- જીગ્નેશભાઈ રમણા (ASI)*_
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી,
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ