શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભા
🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મુ.:- રોયલ, તા:- તળાજા, જી:- ભાવનગર.🏕️🪀🏠
🕰️ સમય:-૦૯:૪૫ કલાકે તા:-૨૬/૦૫/૨૦૨૪ ને રવિવાર.
🥇✈️💦 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ભાઈઓ તથા બહેનોને (હાજર) ઉપસ્થિત રહ્યા હતા.💧🔥💐
🪀 એજન્ડા:- 🎍🌷
1, ગત સભાનું વાંચન કરવા બાબત.
2, હિસાબ નું વાંચન કરવા બાબત (વર્ષ 2023 - 24)
3, શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ નું ભવન રાખેલ તેમને બહાલી આપવા બાબત.
4, તેજસ્વી તારલાઓનાં સન્માનની તારીખ અને સ્થળ નક્કી કરવા બાબત.
5, મુદત પૂર્ણ થતા નવી કારોબારીની રચના કરવા બાબત.
6, પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તે

મહેન્દ્રભાઈ. બી. બારૈયા - પ્રમુખ
લાભશંકરભાઈ. ડી. લાધવા
ઉપપ્રમુખ
જેરામભાઈ. બી. જાની
મહામંત્રી
જીતુભાઈ. ડી. પનોત
ઉપપ્રમુખ
ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, બુકધારકો, હુંડાના પ્રમુખશ્રીઓ,
પ્રવીણભાઈ. કે. પંડ્યા ઉપપ્રમુખ
🕉️🦚🌷 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ🦚🌷🪀

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ