🌹🛕🕉️ _*ઈ - આમંત્રણ*_🏕️🕉️🌴
🔰 *ડીજીટલ આમંત્રણ કાર્ડ*⛺
*શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ના ૪૧ માં સમુહ યજ્ઞો પવિત સમારોહ માં પધારવા ભાવભર્યુ ઈ - નિમંત્રણ પાઠવવામાં આવે છે. ઉપરોક્ત નિમંત્રણ દરેક ગામ, તેમજ દૂર દૂર નોકરી અથવા વ્યવસાયે અર્થે ગુજરાત અને ગુજરાત બાર ના તાલુકામાં અને જિલ્લાઓમાં બહોળી સંખ્યામાં ફેલાઈ ગયેલા છે. ત્યારે દરેક વ્યક્તિ સુધી નિમંત્રણ કાર્ડ પહોંચાડવું અશક્ય હોય તો અમે તમને ડિજિટલ આમંત્રણ કાર્ડ પહોંચાડીએ છીએ આપ સમાજના ઉત્તમ અને ભગીરથ કાર્યમાં હાજર રહો તેવિ અભિલાષા...... ઈ - આમંત્રણ પત્રિકાને રૂબરૂ મળ્યા તુલ્ય ગણી અવશ્ય પધારશો એવી નમ્ર અપીલ અને વિનંતી...............*🚩🛕🕉️🌴🏕️

✒️ _*લિ:- સમુહ યજ્ઞો પવિત સમિતિ - ભાવનગર.*_🎍🦚🏕️
🎍🪀🏕️ *મિડિયા સેલના જવાબદાર:- શ્રી નરેન્દ્રભાઈ. એમ. જાની - સમુહ યજ્ઞો પવિત સમિતિ.*💐⛺🌹
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ