ભગવાન પરશુરામ જન્મોત્સવ ની તડામાર તૈયારીઓ

🎍🌷🦚 *પરશુરામજી શોભાયાત્રા - સવંત ૨૦૮૧*🚩🛕🌹

 

*પાલીવાલ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સેના આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજની ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા માટેનું આયોજન મિટિંગ માં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ખભે થી ખંભો મિલાવીને દરેક કાર્ય સફળ બનાવશું એવો કોલ પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ની હાજરી આપેલ........ તેમજ રાજુભાઈ ને નાગરિક બેંકમાં ડાયરેક્ટર બનવા બદલ પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું...... હવે ટુંક સમય માં કાર્યાલય ઓપનિંગ નું આયોજન થશે.*🕉️🌴🪷

✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખશ્રી. 

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.