*🕉️🌴🚩:-: ભાવનગર/ વાવડી ધાંધલ્યા પરિવાર ની શ્રીમદ્દ ભાગવત સપ્તાહ મીટિંગ:-:*🚩🌴🪷
*શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ની આગામી તારીખ:- ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ ગૌરીશંકરભાઈ નારણભાઈ ધાંધલ્યા (વાવડીવાળા) પરિવાર દ્વારા કામીનીયાનગરના મેદાનમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. તેમાં વિવિધ કામની સોંપણી માટે આજે મિટિંગ મળી હતી તેમાં સર્વાનું મતે સૌકોઈએ ખંભેથી ખંભો મિલાવીને દરેક કામની જવાબદારી નિભાવવા નો કોલ આપેલ અને આપનો કિંમતી સમય ફાળવી ને મિટીંગ માં હાજર રહેવા બદલ તમામ નો ધાંધલ્યા પરિવાર હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે........ મિટીંગ માં જબરજસ્ત માનવ સમુદાયની વિશાળ હાજરી જોવા મળી હતી........ જય પરશુરામ...... જય મહાદેવ......*⛺🦚⛱️

✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ