🌴🎍💐 *ભગવાન પરશુરામજી ની જન્મોત્સવ નિમિત્તે સવારે પરમ પૂજ્ય સંત શ્રી વિશાલદાસ બાપુ - સદગુરુ આશ્રમ - કાળીયાબીડ થી પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ - શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે આરતી કરી સર્વે સેવક સમુદાય છુટા પડ્યા હતા...... ત્યાર બાદ ગૌરીશંકરભાઈ નારણભાઈ ધાંધલ્યા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તા જ્ઞાનયજ્ઞ માં પણ ભગવાન પરશુરામજી ની જન્મોત્સવ ની પૂજા કરવામાં આવી હતી તેમજ પહેલગામ યાત્રાળુ ઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.........જય જય પરશુરામ.........*🕉️🚩🦚

✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી,
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ