

🎄🎍🌲 બોટાદ જિલ્લામાં વસતા તમામ દશાપાલીવાલ બ્રહ્મ સમાજ નો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ તા:-૧૬/૧૨/૨૦૨૫ ને મંગળવાર ના રોજ સર્વોપરી ગૌશાળા ગઢડા પાર્ષદ સંજય ભગતના યજમાન પદે સફળતાપૂર્વક યોજાયો જેમાં બોટાદ જિલ્લામાં વસતા તમામ નોકરિયાત વર્ગ વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ હાજર રહ્યા હતા. જેમાં સરકારી અધિકારીઓને શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ કોઈ હરિહર કરીને છુટા પડ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમ માં સંગઠન શક્તિ દ્વારા સફળ બનાવવામાં દરેક બ્રહ્મબંધુઓ અને સંજય ભગત નો સિંહ ફાળો રહ્યો હતો......🦚💐🌹
🪀 માહિતી આપનાર:- એ. ડી. બારૈયા
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ