મહુવા માં રહેતા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વાર સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં સમાજ ના લોકો જોડાયા હતા
પાલીવાલ બ્રહ્મસમાજ દ્વાર સ્નેહમિલન અને વિધાર્થીઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ની શરૂવાત દીપ પ્રાગટ્ય કરી ને કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને અમદાવાદ માં બનેલ પ્લેન ક્રેશ ની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૨૭૮ લોકો ના આત્માને શાંતિ આપે તે બાબતે બે મિનિટ મોન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જ્ઞાતિના સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવામાં મહુવા પાલિવાલ બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુશંકરભાઈ જી જાની અને પાલીવાલ સમાજના જ્ઞાતિના લોકો જોડાયા હતા.




ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ