પાલીવાલ બ્રહ્મ સમાજના આગેવાનો અને વડીલોના સલાહ અને સૂચન પ્રમાણે પાલીવાલ બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા મહિલા જાગૃતિ અભિયાન, મહિલાઓને લગતા વિવિધ પ્રશ્નો ,વિવિધ પારિવારિક સમસ્યાઓ ચર્ચા સાથે સાથે પાલીવાલ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોનું સમસ્ત બ્રહ્મ સમાજના બહેનો ને જાણ કરવા વિવિધ ગામો , તાલુકા તથા જિલ્લાઓમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.


ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ