ભગવાનભાઈ માધવજીભાઈ જાની
અગિયાળી
અગિયાળી
🙏😭🕉શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - અગિયાળી.🙏🕉 😭મું. ગામ:- અગિયાળી તા. શિહોર, અગીયાળી નિવાસી ભગવાનભાઈ માધવજીભાઈજાની ઉં.વ:- ૯૭, તારીખ:- ૦૫/૦૫/૨૦૨૫ સોમવારના રોજ રામચરણ પામેલ છે. તે જે સ્વ. ચત્રભુજભાઈ માધવજીભાઈ, સ્વ. છગનભાઈ માધવજીભાઈ, સ્વ. ગીરધરભાઈ માધવજીભાઈના નાના ભાઈ જે સ્વ. કાનજીભાઈ માધવજીભાઈ જાનીના મોટાભાઈ જે હરખજીભાઈ ભગવાનભાઈ જાની, જેરામભાઈ ભગવાનભાઈ, રવિશંકરભાઇ ભગવાનભાઈ, મગનભાઈ ભગવાનભાઈ, બબુબેન લીલાધરભા
05/05/2025
ઉંમર: 97