વિજયાબેન (વિજુબેન) કાળીદાસભાઈ જાળેલા
દેવગાણા
દેવગાણા નિવાસી વિજયાબેન (વિજુબેન) કાળીદાસભાઈ જાળેલા ઉંમર વર્ષ:- ૭૦, તા:-૧૪/૦૪/૨૦૨૫ ને સોમવાર ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ કાળીદાસભાઈ ડાયાભાઈ જાળેલા ના ધર્મ પત્ની થાય. સ્વ. ડાયાભાઈ મેઘજીભાઈ જાળેલા ના પુત્ર વધૂ થાય. તથા કૌશિકભાઈ એડવોકેટ સિહોર (ગુજરાત હાઇકોર્ટ) પિયુષભાઈ (મ.શિ. લાખાવાડ - પ્રાથમિક શાળા) ગંગા સ્વ. અલ્પાબેન અરવિંદભાઈ પનોત (દિહોર હાલ બોમ્બે) ઉજ્જવલબેન સુરેશભાઈ બારૈયા (બેલા) નાં માતૃશ્રી થાય. તથા
મૃત્યુ: 14/04/2025, Monday
ઉંમર: 70