લાધવા ભાવનાબેન કનુભાઈ
કરમદિયા
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - કરમદિયા. 🙏😭🙏🕉️🙏 કરમદિયા નિવાસી લાધવા ભાવનાબેન કનુભાઈ ઉંમર વર્ષ:- 33 નું તારીખ:- ૦૬/૦૩/૨૦૨૬ ને શુક્રવાર ના રામચરણ પામેલ છે. તેઓ લાધવા કનુભાઈ નરશીભાઈ ના દીકરી થાય. તથા નરશીભાઈ ભવાનીશંકરભાઈ લાધવા ના દીકરાની દીકરી થાય. તેમજ હરેશભાઈ અને શૈલેષભાઇ ના બેન થાય. તથા જનકભાઈ, ભુપતભાઈ, દુર્ગેશભાઈ ની ભત્રીજી થાય. તથા ચિરાગભાઈ, સહદેવ, મિલન, જીગર, મહાદીપ, કાર્તિક, અનસૂયાબેન, સેજલબેન,
મૃત્યુ: 06/03/2026, Friday
ઉંમર: 33