સ્વ. ગોદાવરીબેન ધનેશ્વરભાઈ ભટ્ટ
પાદરી (ગો)
પાદરી (ગો)
પાદરી (ગો) નિવાસી સ્વ. ગોદાવરીબેન ધનેશ્વરભાઈ ભટ્ટ ઉંમર વર્ષ:- ૭૧ નું જેઠ સુદ ૧૪ ને રવિવાર તા:-૨૮/૦૬/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે. તેઓ ધનેશ્વરભાઈ ગણેશભાઈ ભટ્ટના પત્ની થાય. તથા ભાસ્કરભાઈ, અશોકભાઈ, ભાવનાબેન પોપટભાઈ ધાંધલીયા - તરસરા ના માતૃશ્રી થાય. તેમજ સ્વ. જટાશંકરભાઈ ગણેશભાઈ ના નાનાભાઈના પત્ની થાય. તથા સ્વ. ગંગારામભાઈ, પોપટભાઈ, સ્વ. ચુનીલાલભાઈ, વસનજીભાઈ, અમરજીભાઈ, ભુપતભાઈ, દયારામભાઈ, લાભશંકરભાઇ, સ્વ. રતિલાલભાઈ, દિલીપ
28/06/2026
ઉંમર: 71