જાની હેતલબેન રામશંકરભાઈ,
રબારીકા
રબારીકા
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - રબારીકા.🙏🕉 🙏😭🙏 રબારીકા, તા. સિહોર નિવાસી જાની હેતલબેન રામશંકરભાઈ, ઉ.વર્ષ:- ૩૨ તા:- ૨૦/૦૫/૨૦૨૫ ને મંગળવારે અવસાન થયેલ છે. તે જાની રામશંકરભાઈ કુબેરભાઈના પત્નિ, વિશ્વાબેન, મયુરભાઈના માતૃશ્રી, સ્વ.જાની કુબેરભાઈ જુઠાભાઈના પુત્રવધુ, ઉમૈયાશંકર કુબેરભાઈ, જસુભાઈ કુબેરભાઈ, સ્વ.ગીતાબેન ઘનશ્યામભાઈ લાધવા (રાળગોન)ના નાનાભાઈના પત્ની, સ્વ.લાલજીભાઈ જુઠાભાઈ જાની, સ્વ.જગજીવનભાઈ જુઠાભાઈ જ
20/05/2025
ઉંમર: 32