પનોત જીવરામભાઇ મોહનભાઈ
દિહોર
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર.🙏🏻🕉️🙏😭🙏🏻દિહોર નિવાસી પનોત જીવરામભાઇ મોહનભાઈ ઉંમર વર્ષ :- ૯૪, તારીખ:-૧૩/૦૯/૨૦૨૫ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે. તેઓ સ્વ. મોહનભાઈ કેશવજીભાઈ પનોતના પુત્ર થાય. તેમજ સ્વ. હરકુંવરબેન જીવરામભાઈ પનોતના પતિ થાય. તથા સ્વ. કાંતિભાઈ, મનુભાઈ, સ્વ. અશોકભાઈ, નિર્મળાબેન, વસંનબેન, જમનાબેન, કવિતાબેન ના પિતાશ્રી થાય. તેઓ સ્વ. ઓધવજીભાઈ મોહનભાઈ, બાબુભાઈ, સ્વ. ત્રિવેણીબેન માધવજીભાઈ જાની,
મૃત્યુ: 13/09/2025, Saturday
ઉંમર: 94