ભાગુબેન પૂર્ણાશંકરભાઈ પંડ્યા
વાવડી
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - વાવડી. 🙏🏻🕉️🙏😭🙏🏻વાવડી નિવાસી ભાગુબેન પૂર્ણાશંકરભાઈ પંડ્યા ઉંમર વર્ષ:-૧૦૨ નુ તારીખ:- ૦૬/૦૯/૨૦૨૫ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તે સ્વ. પૂર્ણાશંકરભાઈ વિશ્વંભરભાઈ પંડ્યા ના ધર્મપત્ની થાય. તથા પંડ્યા હરગોવિંદભાઈ, દલપતભાઈ, ધીરુભાઈ પુણાશંકરભાઈ પંડ્યા, રમણા મંજુબેન ભીખાભાઈ - દેવગાણા, ધાંધલ્યા મંગુબેન મનુભાઈના માતૃશ્રી થાય. તથા સ્વ. રતિભાઈ, સ્વ. કુબેરભાઈ, બાબુભાઈ, જીવરામભાઈ, સ્વ.
મૃત્યુ: 06/09/2025, Saturday
ઉંમર: 102