જાદવજીભાઈ મોનજીભાઈ બારૈયા
પીપરલા
પીપરલા
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏😭🙏🕉️🙏પીપરલા નિવાસી જાદવજીભાઈ મોનજીભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૭૨ નું આજ તા:- ૦૪/૦૨/૨૦૨૬ ને બુધવાર ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેઓ અ.નિ.કુબેરભાઈ નરશીભાઇ, અ.નિ.શંભુભાઈ મોહનભાઈ, અ.નિ. નથુભાઈ નરશીભાઈ, અ.નિ. ત્રિકમભાઈ નરશીભાઈ, ચીથરભાઈ મોનજીભાઈ બારૈયાના નાનાભાઈ થાય. તે ભરતભાઈ, મુકેશભાઈ બારૈયા, જાગૃતિબેન ચુનીલાલ કાશીરામભાઈ ભટ્ટ - રાળગોન, જયશ્રીબેન નરેશકુમાર ભાનુશંકર - દિહોર ના પિતાશ
04/02/2026
ઉંમર: 72