પુનબાઈબેન રતિલાલભાઈ જાની
અલંગ
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - અલંગ. 🙏🏻🕉️🙏😭🙏🏻અલંગ નિવાસી પુનબાઈબેન રતિલાલભાઈ જાની ઉંમર વર્ષ:- ૧૦૫, તારીખ:-૨૦/૦૯/૨૦૨૫ને શનિવાર ના રોજ કૈલાશ વાસી થયેલ છે. તેઓ સ્વ. રતિલાલભાઈ ભાઈશંકરભાઈ જાનીના ધર્મ પત્ની થાય. તેમજ બાબુભાઈ, ગીરીશભાઈ (જલારામ સોસાયટી - ભાવનગર), બટુકભાઈ (અંબિકા નગર - ભાવનગર), જયંતીભાઈ, કાંતુબેન ડાયાલાલભાઈ બારૈયા પીપરલાના માતૃશ્રી થાય. તેમજ જાની મહાસુખભાઈ ધનજીભાઈ, હરીભાઇ, મનસુખભાઈ, ભરતભાઈ જ
મૃત્યુ: 20/09/2025, Saturday
ઉંમર: 105